મોરબી તાલુકા અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિદેશીદારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા રાજસ્થાનના ઝાલોર,સાંચોરના કેવલારામ ઉદારામ ભીલ નામના આરોપીને મોરબી એલસીબી પોલીસે બનાસકાંઠા થરાદ ચોકડી ખાતેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text