માળીયાના ખીરઇ નજીક સ્કોર્પિયોમા બિયર લઈને જતો યુવાન ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે ખીરઇથી ચીખલી ગામ તરફ જવાના કાચા રસ્તેથી યુસુફભાઈ અલ્લારખાભાઈ સંઘવાણી, રહે.ખીરઇ વાળાને સ્કોર્પિયો કારમાં બિયરના 4 ટીન સાથે ઝડપી લઈ 1 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડી અને 400ની કિંમતના બિયરના ટીન કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text