હળવદના જુના વેગડવાવ નજીક દારૂના 37 અડધિયા સાથે યુવાન ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના જુના વેગડવાવથી ઇસનપુર જવાના રસ્તેથી પોલીસે ઋત્વિક કાળુભાઇ સુરેલા, રહે. વેગડવાવ નામના યુવાનને ઓફિસર ચોઇસ વ્હીસ્કીના 375 એમએલ માપની 37 અડધિયા બોટલ કિંમત રૂપિયા 7400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text