મોરબીમાં દારૂની એક બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ ઉપર જયદીપ પાઉભાજી વાળી શેરીમાંથી મનોજ નંદલાલ ચૌહાણ, રહે.મોચીશેરી અને સરતાજભાઈ સલીમભાઈ અન્સારી, રહે.જોન્સનગર નામના બન્ને આરોપીઓને રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 1 બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text