બપોરે 1વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં સરેરાશ 38.61 ટકા મતદાન

- text


જિલ્લામાં સવારે 8 થી બપોરે 1 દરમિયાન થયેલા મતદાનની વિગત

મોરબી – માળીયા ( 36.23 ટકા )
પુરુષ : 60870 – ટકાવારી 40.91 ટકા
સ્ત્રી : 43059 – ટકાવારી 31.19 ટકા
કુલ : 103929 – ટકાવારી 36.23 ટકા

ટંકારા – પડધરી ( 40.81 ટકા )
પુરુષ : 59888 – ટકાવારી 46.72 ટકા
સ્ત્રી : 41925 – ટકાવારી 34.56 ટકા
કુલ : 101813 – ટકાવારી 40.81 ટકા

વાંકાનેર – કુવાડવા ( 39.10 ટકા )
પુરુષ : 63318 ટકાવારી 43.57 ટકા
સ્ત્રી : 46709 – ટકાવારી 34.32 ટકા
કુલ : 110027 – ટકાવારી 39.10 ટકા

- text

- text