ઊંચી માંડલના પૂર્વ સરપંચ ચંદુભા પરમારનું અવસાન

- text


મોરબી: ઊંચી માંડલના પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ચંદુભા શિવુભા પરમાર (ઉં. વ.60) તે પ્રભાતસિંહ (મુનાભાઈ) પરમાર (મો.નં.99782 94221) તથા પ્રવિણસિંહ પરમાર (લાલાભાઈ) (મો. નં. 99797 60520)ના પિતા, તે ધીરુભા હનુભા પરમાર તથા ઓઘુભા જામભા પરમારના ભાઈનું તારીખ 30-11-2022 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-12-2022 ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસ સ્થાન ઊંચી માંડલ ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text