પાટીદાર સિલેક્શનમાં ધમાકેદાર ઓફર્સ : પેન્ટ, શર્ટ, ટી-શર્ટ અને જેકેટની એકદમ નવી વેરાયટી

ચિલ્ડ્રનવેરની જોડી માત્ર રૂ. 1000
મેન્સવેરની જોડી માત્ર રૂ. 1300
શિયાળા માટે ટી શર્ટ માત્ર રૂ. 500
જેકેટ-વિન્ડચિટર માત્ર રૂ. 800થી શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને સ્ટાઈલિશ રાખવા કાર્યરત પાટીદાર સિલેક્શનમાં હાલ કલોથના આકર્ષક કલેક્શનનો મોટો સ્ટોક આવી ગયો છે. જેના ઉપર ધમાકેદાર ઓફર્સ પણ મુકવામાં આવી છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

મોરબીના રવાપર રોડ ઉપર રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની ઉપર નીલકંઠ સ્કૂલની બાજુમાં સાધના કોમ્પલેક્ષમાં પહેલા માળે પાટીદાર સિલેક્શન કાર્યરત છે. જ્યાં જીન્સ, કોટન જીન્સ, ટી શર્ટ અને શર્ટનું જવલ્લે જ જોવા મળતું એવું અદભુત યુનિક કલેક્શન ઉપલબ્ધ છે.

વધુમાં અહીં હાલ ખાસ ઓફર મુકવામાં આવી છે.જેમાં ચિલ્ડ્રનવેર (5-13 વર્ષના બાળકો)માં પેન્ટ-શર્ટ જોડી-1ના માત્ર રૂ.1000, પેન્ટના રૂ. 600, શર્ટના રૂ. 400 છે. મેન્સવેરમાં હાફ બાય, ફૂલ સ્લિવ, કોલરવાળા 3 ટી-શર્ટ માત્ર રૂ. 1000, 1 નંગ માત્ર રૂ.400માં મળશે. જેમાં સાઈઝ Mથી લઈને 3XL ઉપલબ્ધ છે. પેન્ટ-શર્ટ 1 જોડી માત્ર રૂ.1300માં, 2 જોડી માત્ર રૂ. 2500માં મળશે. આ સાથે કોટન જીન્સ, જીન્સ તથા ફોર્મલ પેન્ટ નંગ 1 માત્ર રૂ. 800માં, નંગ- 2 માત્ર 1500માં મળશે. જેમાં સાઈઝ 28થી લઈને 40 સુધીની ઉપલબ્ધ છે. શર્ટ નંગ 1 માત્ર રૂ. 600માં, નંગ 2 માત્ર રૂ. 1000માં મળશે. જેમાં સાઈઝ Mથી લઈને 2XL સુધી ઉપલબ્ધ છે.

શિયાળા માટે મેન્સવેરમાં Mથી લઈને XL ઉપલબ્ધ છે. જેમાં જેકેટ-વિન્ડચિટર માત્ર રૂ. 800થી શરૂ થાય છે. તેમજ શિયાળા માટે ટી શર્ટ માત્ર રૂ. 500માં મળે છે. જ્યારે ટ્રેક પેન્ટ નંગ 1 માત્ર રૂ. 500માં મળે છે. પાટીદાર સિલેક્શન સારું કાપડ એકદમ વ્યાજબી ભાવે મેળવવા માટે મોરબીવાસીઓનો વિશ્વાસ જીતતું એકમાત્ર સ્થળ છે. તો નવો સ્ટોક પૂરો થાય તે પહેલાં જલ્દીથી શોપિંગ કરવા પધારો.

વધુ વિગત માટે
સંકેત સાણજા
મો.નં. 7041250300