વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અજાણ્યા પુરુષની લાશ મળી

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીકથી અંદાજે ત્રીસેક વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં ઇજાઓ થતા યુવાનનું મૃત્યુ થયું હોવાનું મનાય રહ્યું છે, હાલ વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text

- text