મોરબીમાં વરલીનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

- text


 

મોરબી : મોરબી એલસીબી ટીમે અયોધ્યાપુરી રોડ ઉપર જાહેરમાં આંકડા લખીને વરલીનો જુગાર રમતા રસીદ જુમાભાઈ ચૌહાણ રહે. મચ્છીપીઠ ગેબનશાહપીરની દરગાહની બાજુમાં વાળાને રૂ. 15430ની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text