મોરબીના જેતપર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે જેતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ હમીરપરા, રહે. જેતપર, કોળીવાસ, લાલજીભાઇ ધનજીભાઇ સાંતેલીયા, રહે. જેતપર, પાણીના ટાંકા પાસે અને પેથાભાઇ સિધ્ધરાજભાઇ હમીરપરા, રહે. સાપર, તા.જી.મોરબી વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 360 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text