હળવદના કોયબા ગામ નજીક ટ્રેક્ટરે રીક્ષાને ઠોકર મારતા માતા પુત્રને ઇજા

- text


હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામ નજીક જીજે – 13 – ઇઇ – 1003 નંબરના ટ્રેકટર ચાલકે રિક્ષાને ઠોકર મારતા રિક્ષામા બેઠેલા અમરસિંહ ધનજીભાઈ ભુરિયાના પત્ની અને તેમના 8 માસના બાળક અનમોલને ઇજાઓ પહોંચતા હળવદ પોલીસ મથકમાં ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text