મોરબીના વાવડી રોડ ઉપરથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુંલી નજીકથી મનોજગર બટુકગર ગૌસ્વામી નામના યુવાનને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 300 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text