જુના ઘાટીલા ગામે કાલે બુધવારે કાંતિલાલ અમૃતિયાની જાહેર સભા

- text


મોરબી : મોરબી-માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાની આવતીકાલે જુના ઘાટીલા ગામે જાહેરસભા યોજાનાર છે.

રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. અત્યારે ભાજપના મોરબી- માળિયા બેઠકના ઉમેદવાર એવા કાંતિલાલ અમૃતિયા પણ જનસભાઓ ગજાવી રહ્યા છે. જેમાં આવતીકાલે બુધવારે સાંજે 7:30 કલાકે ઉગમણા જાપે તેઓ જાહેર સભા યોજવાના છે. જેમાં પધારવા તેઓ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text