મોરબી પાલિકા કચેરીના હાઉસ ટેક્ષ વિભાગમાં લક્ષ્મી પૂજન કરાયું

- text


મોરબી: ધનતેરસના પ્રસંગે લક્ષ્મી પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે મોરબી નગરપાલિકા કચેરી ખાતેના હાઉસ ટેક્સ વિભાગમાં લક્ષ્મી પૂજન અને શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાઉસ ટેક્સ વિભાગમાં લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાંતિ હવન પણ કરવામાં આવ્યો હતો. જેમાં નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, હાઉસ ટેક્સ ચેરમેન તથા અન્ય સભ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text