મોરબીના જીવાપર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈ મોત વ્હાલું કર્યું

- text


મોરબી : મોરબી તાલુકાના જીવાપર (ચ) ગામે રહેતા ક્રિષ્નાબેન શૈલેષભાઇ કાલરીયા ઉ.22 નામની યુવતીએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text