ટંકારાના હડમતિયા ગામે શસ્ત્ર પૂજન સાથે દશેરા પર્વની ઉજવણી

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામ દશેરા પર્વએ વિધિવત શસ્ત્ર પૂજન કરાયું હતું. હડમતિયા ગામના યુવા ઉધોગપતિ અને આમ આદમી પાર્ટી મોરબી – માળિયા સીટના ઉમેદવાર અને કચ્છ-ભુછના ઉપપ્રમુખ પંકજભાઈ રાણસરીયા દ્વારા વિધિવત શસ્ત્ર પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજનમાં ગામનાં અસંખ્ય યુવા આગેવાનો પણ સાથે જોડાયા હતા.

- text

- text