VACANCY : ટેક્નોપેક પોલીમર્સ લિમિટેડમાં 4 જગ્યા માટે ભરતી

 

પેકેજીંગ ક્ષેત્રે ખ્યાતનામ કંપનીમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :ભારતભરમાં અગ્રણી બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ માટે પોતાની નવીનતમ પ્રોડક્ટની સપ્લાય કરતી અને પેકેજીંગ ક્ષેત્રે કઈક નવું જ રિસર્ચ કરનાર ટેક્નોપેક ગ્રુપને પોતાની કંપની માટે 4 જગ્યાની જરૂરિયાત છે.

ટેક્નોપેક પોલીમર્સ લિમિટેડ મોરબીના રફાળેશ્વરમાં વરૂડી ચેમ્બર પાછળ અને રેલવે ક્રોસિંગ પાસે રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 1માં કાર્યરત છે. આ કંપની પ્લાસ્ટિક PET-PREFORM અને CCM-CAPની પ્રોડક્ટ બનાવે છે. જેમાં નીચે મુજબના સ્ટાફની જરૂરિયાત છે.


માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2 (મેલ)
અભ્યાસ – ગ્રેજ્યુએટ/ MBA
લોકેશન – મોરબી અથવા અમદાવાદ

ઓફિસ આસિસ્ટન્ટ -2 (મેલ/ફિમેલ)
અભ્યાસ – ગ્રેજ્યુએટ
આવડત – એકાઉન્ટ અને કોમ્યુટર જ્ઞાન જરૂરી
લોકેશન – મોરબી

રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ મોકલવાનું રહેશે
ઇમેઇલ
[email protected]
વોટ્સએપ નં.
9712949011
વેબસાઈટ
http://www.technopackltd.com