24 કલાકમાં હળવદમાં 58, મોરબીમાં 32 મીમી વરસાદ

- text


મોરબી જિલ્લામાં મેઘરાજાની સાર્વત્રિક મહેરબાની

મોરબી : મોરબી જિલ્લામાં ભાદરવે અષાઢી માહોલ વચ્ચે ગઈકાલે સાંજથી સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીમાં 32મીમી, માળિયામાં 40મીમી, વાંકાનેરમાં 21મીમી, હળવદમાં 58 મીમી અને ટંકારમાં 31 મીમી વરસાદ નોંધાયો હોવાનું મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text