VACANCY : BROWNFOLD PAPER LLPમાં 4 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માળિયા હાઇવે ઉપર સોખડાના પાટિયા પાસે BROWNFOLD PAPER LLPનો શુભારંભ થનાર છે. જેના માટે 4 વેકેન્સી બહાર પાડવામાં આવી છે. અહીં આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની તક આપવામાં આવી રહી છે.

  • ઓફીસ એકાઉન્ટન્ટ -2

  • પ્લાન્ટ સુપરવાઈઝર -2

કોન્ટેક્ટ નંબર
અતુલ પટેલ
7016224829