કોરોના અપડેટ : નવા 20 કેસ નોંધાયા, 15 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે બુધવારે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 77 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 796 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 10, મોરબી શહેરમાં 2, વાંકાનેર ગ્રામ્યમાં 2, હળવદ ગ્રામ્યમાં 5 અને ટંકારા ગ્રામ્યમાં 1 મળી કુલ 20 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 10, વાંકાનેરના 1, ટંકારાના 2 અને માળિયાના 2 મળી કુલ 15 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 77 થઈ ગયા છે.

 

- text