મોરબી : ૧૦૦ વર્ષીય શીવીબેન માવજીભાઇ ભુતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી શીવીબેન માવજીભાઇ ભુત(ઉ. વ.૧૦૦),તે સ્વ.માવજીભાઈ અવચરભાઈ (ચકમપર) ના પત્ની,સ્વ.હીરજીભાઈ( નિવૃત મામલતદાર),મગનભાઈ અને ડો. આર.એમ.ભૂત ના માતૃશ્રી, સવિતાબેન,ચંદનબેન,અસ્મિતાબેનના સાસુ,હસમુખભાઈ,રવીભાઈ,ભૌમીક્ભાઇ અને ડો. માધવીના પરદાદીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૫ને સોમવારના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી મોરબી ખાતે અને રાત્રે ૮ વાગ્યે ચકમપર( જી) ખાતે રાખેલ છે.

- text

- text