મોરબી જિલ્લાના ડેમોની બુધવાર સવારે છ વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : મોરબી જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં કેટલું પાણી આવ્યું અને કેટલું પાણી ભરાયું તેની વિગત નીચે મુજબ છે.

બુધવારે સવારે 06:00 વાગ્યા સુધીની સ્થિતિ

મચ્છુ 1 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 42 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 2.33 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 21.90
ડેમની કુલ કેટલી પાણી સમાય : 2435 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 555 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 22.79 ટકા

મચ્છુ 2 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 33 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 1.05 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 22.20
ડેમની કુલ કેટલી પાણી સમાય : 3104 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 1214 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 43.33 ટકા

ડેમી 1 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 23 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 1.12 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 11.00
ડેમની કુલ કેટલી પાણી સમાય : 783 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 201 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 26.01 ટકા

ડેમી 2 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 19 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 3.28 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 10.80
ડેમની કુલ કેટલી પાણી સમાય : 753 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 194 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 32.35 ટકા

ધ્રોડાધ્રોઈ ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 17 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 6.73 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 13.20
ડેમની કુલ કેટલી પાણી સમાય : 243 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 140 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 77.18 ટકા

બંગાવડી ડેમની વિગત

- text

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 15.50 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 2.62 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 12.40
ડેમની કુલ કેટલી પાણી સમાય : 130 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 74 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 59.41 ટકા

બ્રાહ્મણી ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 27 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 0.92 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 10.80
ડેમની કુલ કેટલી પાણી સમાય : 2060 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 357 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 20.83 ટકા

બ્રાહ્મણી 2 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 17.60 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 00 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 8.00
ડેમની કુલ કેટલી પાણી સમાય : 699 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 176 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 31.78 ટકા

મચ્છુ 3 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 20.80 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 4.00 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 15.30
ડેમની કુલ કેટલી પાણી સમાય : 282 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 137 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 67.83 ટકા

ડેમી 3 ડેમની વિગત

ડેમની કુલ ઊંડાઈ(જીવંત) : 13 ફૂટ
છેલ્લા 24 કલાકમાં કેટલા ફૂટ પાણી આવ્યું : 4.27 ફૂટ
ડેમની સપાટી કેટલે પોહચી : 0.70
ડેમની કુલ કેટલી પાણી સમાય : 339 (MCFT)
ડેમમાં અત્યારે કેટલું પાણી ભરાયેલું છે : 8 (MCFT)
ડેમ કેટલા ટકા ભરાયો : 14.06 ટકા

- text