સવારે 8 થી 10માં મોરબીમાં વધુ અડધો ઇંચ વરસાદ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી ફરી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો કે આજે સવારથી મોરબીમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. અને મેઘરાજા તોફાની બેટીંગ કરી રહ્યા છે ત્યારે આજે સવારે 8થી 10 દરમિયાન મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ મોરબીમાં 15 મિમી, ટંકારામાં 4 મિમી, માળીયામાં 2 મિમી વરસાદ પડ્યો છે જ્યારે હળવદ અને વાંકાનેરમાં વરસાદ નોંધાયો નથી.

- text

- text