માળીયાના તરઘરી ગામે તળાવમાં નવા નીર આવતા ઢોલના તાલે વધામણા

- text


 

માળીયા : માળીયા તાલુકાના તરઘરી ગામના તળાવમાં નવા નીરની આવક થતા તરઘરી ગામના સરપંચ સાગરભાઈ ફૂલતરીયા અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે શ્રીફળ વધેરી વિધિવત રીતે નવા નિરના હોંશભેર વધામણા કર્યા હતા.

- text

- text