મોરબીમાં જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને પુરસ્કાર સ્વરૂપે પુસ્તિકા અપાઈ

- text


મોરબી: જોય ઓફ ગિવિંગ ગ્રુપ મોરબી દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના પરીક્ષામાં પ્રથમ 5 નંબર પ્રાપ્ત કરનાર તેમજ શાંતિવન પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને ‘સાચી જોડણી લાગે વહાલી’ અને ‘ભાષા સજ્જતા’ નામની પુસ્તિકાઓ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવી હતી.

- text

- text