મોરબી : બાકરશા સુભાનઅલી બુખારીનું અવસાન 

- text


મોરબી : મોરબીના જોન્સનગર નિવાસી બાકરશા સુભાનઅલી બુખારી(ઉ.વ.78),તે પળલશા બાપુ,મર્હુમ અલીમિયા બાપુ,મર્હુમ અકબરબાપુ તથા મર્હુમ હનિફબાપુના નાનાભાઈ તથા સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીના મામાનું અવસાન થયેલ છે.સદ્દગતની જીયારત બેસણું તા.2ના રોજ સવારે 10 કલાકે પંચાસર રોડ,મદ્રેસા ખાતે રાખેલ છે.

- text

- text