માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પાણી વહેતા થઈ ગયા

- text


 

માળિયા : માળિયા મીયાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજના સુમારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે પાણી વહેતા થઈ ગયા છે.

માળિયા મીયાણા તાલુકાના કુંતાસી, નાના દહીંસરડા, વીરપરડા, પીપળીયા ચાર રસ્તા, લૂંટાવદર અને ખેવાડિયા સહિતના ગામોમાં આજે વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. આ વરસાદને કારણે પાણી પણ ભરાયા હતા. આ ઉપરાંત બફારામાંથી રાહત મળી છે.

- text

- text