ખ્યાતનામ ELGI કંપનીના એર કમ્પ્રેશર્સ હવે મળશે ઘરઆંગણે : BE Asia Pvt. Ltd. બન્યું ઓથોરાઈઝડ ડીલર

- text


 

સ્ક્રુ એર કમ્પ્રેશર, રેસીપ્રોકેટિંગ એર કમ્પ્રેશર, એર ડ્રાયરની સેલ્સ એન્ડ સર્વિસ ઉપલબ્ધ : સર્વિસમાં 100 ટકા ક્લાયન્ટ સેટીસ્ફેકશનની ગેરેન્ટી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝને ખ્યાતનામ ELGI કંપનીના એર કમ્પ્રેશર્સ હવે ઘરઆંગણે મળશે. કારણકે BE Asia Pvt. Ltd.એ ELGIની ઓથોરાઈઝડ ડીલરશિપ લીધી છે. માટે હવે 100 ટકા ક્લાયન્ટ સેટીસ્ફેકશનની ગેરેન્ટી સાથે સર્વિસ ખૂબ સરળતાથી મેળવી શકાશે.

સૌરાષ્ટ્રના જાણીતા એવા ગ્રુપ BE Asia Pvt. Ltd.
એ રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દ્વારકા અને પોરબંદર જિલ્લા માટે એર કમ્પ્રેશર્સ મેન્યુફેક્ચરિંગ કરતી ELGI કંપનીની ડિલરશીપ લીધી છે. આ કંપની સિરામિક, પેપેર મિલ, પોલીપેક, ટેકસ્ટાઇલ્સ, સ્પીનિંગ મિલ, કેમિકલ ફાર્મા, લેમીનેટ્સ, ઓટો પેક સહિતની ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા એર કમ્પ્રેશર્સ બનાવે છે. આ કંપનીના એર કમ્પ્રેશર્સની મોરબીમાં ખૂબ ડિમાન્ડ હોય, ઇન્ડસ્ટ્રીઝને ઘર આંગણે જ સેવા મળી રહે તે માટે BE Asia Pvt. Ltd.એ મોરબીમાં ELGI કંપનીના સ્ક્રુ એર કમ્પ્રેશર, રેસીપ્રોકેટિંગ એર કમ્પ્રેશર, એર ડ્રાયરની સેલ્સ તેમજ સર્વિસ શરૂ કરી દીધી છે. વધુમાં BE Asia Pvt. Ltd. ગ્રુપની જ પેઢી Allied Engineering જે છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીયલ વાલ્વ, સોલાર EPC પ્રોજેક્ટ એન્ડ કલ્સલ્ટન્સી એન્ડ ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ, પમ્પ, બેરિંગ, ગાસ્કેટ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, એચવીએલએસ અને એક્ઝોસ્ટ ફેનનું સેલ્સ તેમજ તેની સર્વિસની જવાબદારી સંભાળી રહી છે.

- text

એડ્રેસ :
શોપ નં. 27 અને 28
ગેલેક્સી પ્લાઝા
માટેલ રોડ
ઢૂંવા, તા.વાંકાનેર જી. મોરબી
મો.નં.8238081814
મો.નં.9586030644

- text