ઘુંટુ ગામની હરિઓમ સોસાયટીમાંથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે આવેલી હરિઓમ સોસાયટીમાંથી કોઈ અજાણ્યા તસ્કર લાલદાસ ઘનશ્યામભાઇ વૈષ્ણવની માલિકીનું હીરો કંપનીનું રૂપિયા 30 હજારની કિંમતનું મોટર સાયકલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text