પ્લાયવુડ અને હાર્ડવેર મટીરીયલ્સ હોલસેલભાવે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ગુરૂકૃપા પ્લાયવુડ

- text


 

ઘર કે ઓફિસને ફર્નિચરથી સજાવતા પહેલા એક વખત જરૂર મુલાકાત લ્યો : શ્રેષ્ઠ પ્રોડક્ટ વ્યાજબી ભાવે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગુરૂકૃપા પ્લાયવુડ એ પ્લાયવુડ અને હાર્ડવેર મટિરિયલ્સ હોલસેલભાવે ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ છે. ઘર કે ઓફિસને ફર્નિચરથી સજાવતા પહેલા એક વખત જરૂરથી મુલાકાત લ્યો, કારણકે અહીં શ્રેષ્ઠ પ્રોડક્ટ એકદમ વ્યાજબી ભાવે મળે છે.

મોરબી જીઆઇડીસીમાં ગુરૂકૃપા પ્લાય એન્ડ હાર્ડવેર છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોને અહીંથી સંતોષકારક સેવા આપવામાં આવી છે. અહીં મીરાકલ પ્લાયવુડ, અટીકો પ્લાયવુડ, વોટર પ્રુફ પ્લાયવુડ, પૉપ્યુલર પ્લાયવુડ, ફેક્સીબલ પ્લાયવુડ, 30 એમ.એમ. ડોર, 35 એમ.એમ. ડોર, એક્શન એમડીએફ, સિમેન્ટ સીટ એવરેસ્ટ, વાઇટ લેમીનેટ,.ઇનર લેમિનેટ, કલર લેમિનેટ, હેટિચ ચેનલ, ઈનૉક્સ ચેનલ, ઇન્ક પ્રૉડક્ટ, સ્વર ચેનલ, બિડીગ પટી, ફેવીકોલ, યુરો, 3 એમ પ્રૉડક્ટ, એરલડાઈટ, બોન્ડ ટાઈટ, એસ.એસ. પાઇપ, સીસમા ફીલ્સ લૉક, જોલી લોક, બોનસ લોક, યુરૉપા લોક, તિજોરી, કિચન બાસ્કેટ, બાથ એસસરીજ, હેટિચ ટેન્ડમ, બર્લિન ટેન્ડમ, ફ્લોર પ્રોટેક્શન સીટ, કબૂતર જારી, મચ્છર જારી સહિતની અનેકવિધ આઇટમો મળે છે.

અહીં એ ટુ ઝેડ આઇટમો મળતી હોવાથી ઘર, ઓફિસ કે કારખાના માટે ફર્નિચર કરાવતા ગ્રાહકોને માત્ર એક જ સ્થળેથી તમામ વસ્તુઓ મળી જશે. તે પણ વ્યાજબી કિંમતે વધુ વિગત માટે મો.નં. 9825273001
9825798156
9586555166

- text

ગુરૂકૃપા પ્લાય એન્ડ હાર્ડવેર
જીઆઈડીસી, 
પનારા ગ્લાસવાળી શેરી,
મોરબી

- text