કારને બનાવો સુરક્ષિત અને આકર્ષિત : ડિટેઇલ એક્સપર્ટને એક વર્ષ પૂર્ણ થતાં 15 ટકા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર

- text


  • પ્રથમ 10 સર્વિસ કરાવનારને 15 ટકા ડિસ્કાઉન્ટ, ત્યારબાદ દરેક ગ્રાહકને 10 ટકા ડિસ્કાઉન્ટ : એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી

  • 9H, 10H અને 10H ગ્રાફેન કોટિંગની સર્વિસ : ખાસ જર્મન ટેક્નિકથી થતું સીરામીક કોટિંગ : કારની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : કારના શોખીન મોરબીવાસીઓને શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઈડ કરવાની નેમ સાથે ડિટેઇલ એક્સપર્ટ કાર્યરત છે. જેને એક વર્ષ પૂર્ણ થતા ખાસ 15 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને આકર્ષક કિંમતે આપની પસંદ મુજબની સર્વિસ મેળવો.

મોરબીના શનાળા રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ડિટેઇલ એક્સપર્ટ આવેલું છે. જ્યાં કારને સુંદર બનાવવાની તમામ સર્વિસ ઉપલબ્ધ છે. જો કે અહીં માત્ર કારને સુંદર જ નહીં પરંતુ સુરક્ષિત અને સુવિધાયુક્ત બનાવવાની પણ સર્વિસ પણ પ્રોવાઇડ કરવામાં આવે છે. ડિટેઇલ એક્સપર્ટ જર્મનીની કંપનીની ફ્રેન્ચાઇઝી ધરાવે છે. જેથી અહીં જર્મન ટેક્નિકથી કોટિંગ કરી આપવાની સર્વિસ આપવામાં આવે છે. આ સાથે હોલસેલભાવે કારની તમામ એસેસરીઝ પણ અહીં ઉપલબ્ધ છે. અહીં 3 લેયર કોટિંગ પણ કરવામાં આવે છે.

અહીં 9H, 10H, 10H ગ્રાફેન સિરામિક કોટિંગ પણ કરી આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઇન્ટિરિયર કોટિંગ -લેધર પ્રોટેક્શન – ફાયબર રિસ્ટોરેશન, વિનિલ વ્રેપિંગ – પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ – એલોય વિલ વ્રેપિંગ, ઇન્ટિરિયર ડિટેઇલિંગ – એન્જીન ડિટેઇલિંગ- એલોય વિલ્સની સર્વિસ પણ કરવામાં આવે છે.

ડિટેઇલ એક્સપર્ટને એક વર્ષ પૂર્ણ થતું હોય પ્રથમ 10 સર્વિસ બુક કરાવનાર ગ્રાહકોને 15 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે. ત્યારબાદ દરેક ગ્રાહકોને 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે. ડિટેઇલ એક્સપર્ટ પોતાની શ્રેષ્ઠ સર્વિસથી ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા સક્ષમ છે. અહીં તમામ સર્વિસ આકર્ષક કિંમતે આપવામાં આવે છે.એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે દિવ્યેશભાઈ ભાલારા મો.નં.9106826123 અથવા 7859813375નો સંપર્ક કરવા જણાવાયું છે.

અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાવવા નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો

- text

https://instagram.com/detailxperts_2021?utm_medium=copy_link

- text