21 મે : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી સફેદ ચણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 21 મેના રોજ સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી સફેદ ચણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 110 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1900 અને ઊંચો ભાવ રૂ. 2600, ઘઉંની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 429 અને ઊંચો ભાવ રૂ. 523, મગફળી (ઝીણી)ની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1236, તલની 48 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 880 અને ઊંચો ભાવ રૂ. 1880, જીરુંની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2520 અને ઊંચો ભાવ રૂ. 4046, જુવારની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 400 અને ઊંચો ભાવ રૂ. 582, મેથીની 17 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 925 છે.

- text

આ ઉપરાંત, અડદની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 1069, ચણાની 158 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 600 અને ઊંચો ભાવ રૂ. 852, એરંડાની 69 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1416 અને ઊંચો ભાવ રૂ. 1516, રાયડોની 9 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 1249, રાયની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1136 અને ઊંચો ભાવ રૂ. 1178, સફેદ ચણાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 1533 છે.

- text