ખેલ મહાકુંભમાં ફૂટબોલની સ્પર્ધામાં વાંકાનેરની ટીમ બીજા ક્રમે વિજેતા

- text


મોરબી : મોરબી જિલ્લાની ખેલ મહાકુંભની ફૂટબોલની ઓપન વિભાગ(ભાઈઓ)ની સ્પર્ધામાં વાંકાનેરની EX-11 ટીમ બીજા ક્રમે વિજેતા બની છે.

મોરબી : ગત તા.8ના રોજ મોરબી જિલ્લાની ફૂટબોલ રમતમાં ઓપન વિભાગ(ભાઈઓ) લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કરી વાંકાનેરના વ્યાયામ શિક્ષક સુરજ આર.ગુપ્તાના નેતૃત્વમાં ફાઇનલનો મેચ માત્ર એક ગોલથી હારી જતા સમગ્ર મોરબી જિલ્લામાં બીજા ક્રમે વિજેતા બન્યા છે.તે બદલ વાંકાનેરના તમામ યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text

- text