મોરબીમાં બ્રહ્મસમાજ દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્ત્રી સ્વરક્ષણની તાલીમનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તાલીમમાં જે બ્રાહ્મણ બહેનો જોડાવા માંગતી હોય તેઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે હેતલબેન વ્યાસ(94282 80397), અલકાબેન દવે(89058 77190), ઝંખનાબેન દવે(99090 09025), અથવા કૃપાનીબેન ભટ્ટ(99783 00080)નો સંપર્ક સાધવાનો રહેશે. તેમ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લા અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલ ભાઈ જોશીની યાદી જણાવે છે.

- text

- text