આનંદો! JEE /NEET ની તૈયારી કરતા મોરબીના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ફેકલ્ટી હવે નવયુગ કરીઅર એકેડમીમાં

- text


મોરબીની નંબર 1 નવયુગ કરીઅર એકેડમી માં JEE /NEET માટે સ્પેશ્યલ ક્રેશ કોર્ષ શરુ થઈ રહ્યો છે જેમાં રાજકોટની નામાંકિત AXIS INSTITUTE ના Ex ALLEN & IITians Team દ્વારા શ્રેષ્ઠ કોચિંગ આપવામાં આવશે

90 દિવસની સ્પેશ્યલ ક્રેશ બેચમાં રોજના 4 લેક્ચર લેવામાં આવશે તેમજ ચેપ્ટર વાઈઝ ટેસ્ટ, ટોપિક વાઈઝ ટેસ્ટ,2 પાર્ટ ટેસ્ટ અને ફુલ સિલેબસ ટેસ્ટ પણ લેવામાં આવશે. મોરબીના વિદ્યાર્થીઓ ને JEE /NEET માટે સારામાં સારી ફેંકલ્ટી મળી રહે તે માટે નવયુગ કરીઅર એકેડમી દ્વારા ક્લાસ શરુ થઇ રહ્યા છે આ બેચ અંગ્રેજી અને ગુજરાતી બને માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે આ ક્રેશ બેચના ફ્રી ડેમો લેક્ચર તા.14 / 4 અને તા. 15 / 4 ના રોજ 8 થી 11 રાખેલ છે

- text

JEE /NEET ની તૈયારી કરતા મોરબીના વિદ્યાર્થીઓ આ સુવર્ણ તક ને ચુકશો નહિ

રજીસ્ટ્રેશન માટે MO. 9979876520 પર સંપર્ક કરવો

- text