અવધ TVSમાં રામનવમીની ધમાકેદાર ઓફર્સ : ટુ વ્હિલર ખરીદવાનો સુવર્ણ અવસર

- text


 

કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ. 5000 સુધીનો ફાયદો : માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી : એક્સચેન્જ ઓફર પણ લાગુ : કોઈ પણ એક સ્કીમનો લાભ લઇ શકાશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓ માટે ટુ વ્હીલર્સ ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શહેરના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા રામનવમીની ધમાકેદાર ઓફર્સ શરૂ કરવામાં આવી છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર બુક કરાવો અને ઓફર્સનો લાભ મેળવો.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ દ્વારા રામનવમીની ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વાહનની ખરીદી ઉપર રૂ. 5000નો ફાયદો થશે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે. લોનમાં માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી લેવામાં આવશે. અહીં એક્સ શોરૂમની 100 ટકા લૉન કરી આપવામાં આવશે.

- text

વધુમાં અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે. આ સાથે અહીં ટીવીએસનું કોઈ પણ 110 સીસીનું ટુ વ્હીલર માત્ર રૂ. 11000ના ડાઉન પેમેન્ટ ઉપર મળશે. ગ્રાહક આ વિવિધ ઓફર્સમાંથી કોઈ એક સ્કીમનો લાભ લઇ શકશે. ઉપરાંત જયુપીટર zx કે જે ભારતનું પ્રથમ 110 સીસી બ્લુટુથ વાળું સ્કૂટર છે. તેનું બુકીંગ ઓપન થઈ ગયું છે. આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી. વધુ વિગત માટે મો.નં. 8849602098 અથવા 8401468276 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text