૧૭ માર્ચ : જાણો.. હળવદ માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ભાવ જીરું તથા સૌથી ઓછો ભાવ ચણાનો છે

હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે તા.૧૭ માર્ચના રોજ સૌથી વધુ ભાવ જીરું તથા સૌથી ઓછો ભાવ ચણાનો છે.ત્યારે હળવદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

હળવદ માર્કેટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ રૂ.૧૫૫૦ અને ઊંચો ભાવ રૂ૨૦૮૦,જીરૂનો જેનો નીચો ભાવ રૂ. ૩૪૫૦ અને ઊંચો ભાવ રૂ. ૪૦૦૦, એરંડા જેનો નીચો ભાવ રૂ. ૧૪૨૦ અને ઊંચો ભાવ રૂ. ૧૪૪૭,રાઈ જેનો નીચો ભાવ રૂ. ૧૧૦૦ અને ઊંચો ભાવ રૂ. ૧૨૫૦,રાયડો જેનો નીચો ભાવ ૧૧૪૦ અને ઉંચો ભાવ ૧૨૪૫,ધાણા જેનો નીચો ભાવ ૧૭૫૧ અને ઉંચો ભાવ ૨૩૭૦,ચણા જેનો નીચો ભાવ ૮૮૦ અને ઉંચો ભાવ ૯૪૩,મેથી જેનો નીચો ભાવ ૧૦૦૦ અને ઉંચો ભાવ ૧૧૨૨ છે.

- text

આ ઉપરાંત હળવદ માર્કેટમાં માર્ચ એન્ડિંગ તા.૨૭ને રવિવાર થી ૩ને રવિવાર સુધી હરરાજીનું કામકાજ બંધ રહેશે.૦૪.૦૪.૨૦૨૨ સોમવારથી હરરાજી રાબેતા મુજબ ચાલુ થશે.તા.૨૬.૦૩.૨૦૨૨ શનિવારના રોજ ફક્ત પેન્ડિંગ માલની હરરાજી લેવામાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text