કોરોનાનો આજે વધુ 1 કેસ : એક્ટિવ કેસ 4 થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનો આજે વધુ એક કેસ નોંધાયો છે. જેને પગલે એક્ટિવ કેસ વધીને 4 થઈ ગયા છે.

- text

મોરબી જિલ્લો બે દિવસ કોરોનામુક્ત રહ્યા બાદ ગઈકાલે 3 કેસ નોંધાયા હતા. ત્યારબાદ આજે વધુ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગે જિલ્લાભરમાંથી 433 લોકોના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કર્યું હતું. જેમાંથી ટંકારા ગ્રામ્યની એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે હવે જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 4 થઈ ગયા છે.

- text