મોમાઈ સેલિબ્રેશનનો શુભારંભ : કેક મટીરીયલ અને બર્થ ડે ડેકોરેશનની તમામ આઇટમો હવે એક જ સ્થળે મળશે

- text


 

  • બેકરીવાળા તથા હોમ બેકર્સ માટે તમામ પ્રકારનું કેક મટીરીયલ ઉપલબ્ધ

  • નાળા રોડ ઉપર હોલસેલ શોપ તથા રવાપર રોડ ઉપર રિટેઇલ શોપ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કેક મટીરીયલ અને બર્થ ડે ડેકોરેશનની તમામ આઇટમો હવે એક જ સ્થળે મળશે. ખાસ તો બેકરીવાળા તથા હોમ બેકર્સ માટે તમામ પ્રકારનું કેક મટીરીયલ સરળતાથી મળી રહેશે. તો આજે જ ખરીદી કરવા પધારો.

મોરબીમાં મોમાઈ સેલિબ્રેશન અને મોમાઈ કેક મટીરીયલ કાર્યરત છે. જ્યાં કેક મોલ્ડ, ચોકલેટ, ચોકલેટ સ્લેબ, ચોકલેટ ચિપ્સ, સ્પ્રિંકલ્સ, વિપ ક્રીમ, સુગર પેસ્ટ, ફૂડ કલર તથા કેકને લગતી તમામ સામગ્રી મળશે. આ સાથે બર્થ ડે, બેબી શાવર, એનિવર્સરીના ડેકોરેશનને લગતી તમામ આઈટમ મળશે. સાથે ડેકોરેશન કરી આપવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 76218 01515 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિટેઇલ શોપ

મોમાઈ સેલિબ્રેશન
ડાયમંડ બ્યુટી પાર્લર સામે, રવાપર રોડ, મોરબી

- text

હોલસેલ શોપ

મોમાઈ સેલિબ્રેશન
બાલાજી કોમ્પ્લેક્ષ, કે.કે. સ્ટીલ સામે, કભીબી બેકરીની ઉપર , શ્રી રામ મેડિકલની બાજુમાં, શનાળા રોડ, મોરબી

- text