જવેલરીની ખરીદીનો સુવર્ણ અવસર : ૐ જે.પી. જવેલર્સમાં મનમોહક ઉપર આભૂષણો ઉપર આકર્ષક ઓફર્સ

- text


 

  • 1થી 10 ગ્રામની જવેલરી ઉપર માત્ર 399 રૂ. મજૂરી

  • 10 ગ્રામથી ઉપરની જવેલરી ઉપર 299 રૂ. મજૂરી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે જવેલરીની ખરીદી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. શહેરના ખ્યાતનામ ૐ જે.પી. જવેલર્સ 7થી 14 માર્ચ ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં મનમોહક આભૂષણો ઉપર મજૂરીમાં મોટી છૂટછાટ આપવામાં આવી રહી છે.

મોરબીમાં નહેરુ ગેટ નજીક ડાક શેરી પાસે ૐ જે.પી. જવેલર્સ કાર્યરત છે. જેને અત્યાર સુધી ગ્રાહકોને શ્રેષ્ઠ જવેલરી અને સંતોષકારક સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. આ જવેલર્સમાં આભૂષણોનું ખૂબ મોટું કલેક્શન છે જેમાં જડતર, એન્ટીક, રિયલ ડાયમંડ, રિયલ પોલકી, સોરસકી, બેંગલ, ખાખો મોતી સહિતના કલેક્શનનો સમાવેશ થાય છે. અહીં 916 ગવર્મેન્ટ માન્ય HUID 22 કેરેટના તથા 18 કેરેટ ROSE GOLD સોનાની જવેલરી મળે છે. ૐ જે.પી. જવેલર્સ સરકાર માન્ય 916 BIS હોલમાર્ક ધરાવે છે. અહીંના આભૂષણોનું ક્લેકશન જોવા જેવું છે.જેમાં સતત અપડેશન પણ થતું રહે છે.

- text

અહીં સોનાના આભૂષણો ઉપર તા.7થી 14 માર્ચ સુધી ઓફર મુકવામાં આવી છે. જેમાં 1થી 10 ગ્રામની જવેલરી ઉપર માત્ર 399 રૂ. મજૂરી અને 10 ગ્રામથી ઉપરની જવેલરી ઉપર 299 રૂ. મજૂરી લગાવવામાં આવી રહી છે. તો આજે જ આભૂષણોની ખરીદી કરવા પધારો. વધુ વિગત માટે મો.નં. 95740 18000 અથવા પ્રશાંતભાઈ મો.નં. 9825637099 તથા નિકુંજભાઈ મો.નં. 7567711011નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text