મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા.લી. લાવ્યું છે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના આકર્ષક પેકેજ

- text


 

પેકેજનું બુકીંગ શરૂ : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો વેકેશનને બનાવો યાદગાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. (અમદાવાદ) અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો.

  • અમેરિકન ડિસ્કવરી

આ ટુરમાં 23 રાત્રી / 24 દિવસ છે. ટુર 14 મે અને 4 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કોમાં 2 રાત્રી, લોસ એન્જલસમાં 3 રાત્રી, લાસ વેગાસમાં 3 રાત્રી, ઓર્લાન્ડોમાં 5 રાત્રી, બહામાસ ક્રુઝમાં 3 રાત્રી, શિકાગોમાં 2 રાત્રી, નાયેગ્રામાં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી અને ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 23 બ્રેકફાસ્ટ, 19 લંચ, 2 મિલ કુપન અને 23 ડિનર સામેલ છે.

  • અમેરિકન વન્ડર

આ ટુરમાં 19 રાત્રી / 20 દિવસ છે. ટુર 5 મે અને 26 જૂને શરૂ થશે. ટૂરમાં સનફ્રાન્સિસ્કોમાં 2 રાત્રી, લોસ એન્જલસમાં 2 રાત્રી, લાસ વેગાસમાં 3 રાત્રી, ઓર્લાન્ડોમાં 4 રાત્રી, બહામાસ ક્રુઝમાં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી અને ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 19 બ્રેકફાસ્ટ, 15 લંચ, 2 મિલ કુપન અને 19 ડિનર સામેલ છે.

  • અમેઝિંગ અમેરિકા

આ ટુરમાં 15 રાત્રી / 16 દિવસ છે. ટુર 4 મે, 21 મે, 8 જૂન અને 25 જૂને શરૂ થશે. ટૂરમાં મિયામીમાં 2 રાત્રી, ઓર્લાન્ડોમાં 4 રાત્રી, બહામાસ ક્રુઝમાં 3 રાત્રી, નાયેગ્રા 2 રાત્રી, હેરિસબર્ગમાં 1 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી અને ન્યુજર્સીમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 15 બ્રેકફાસ્ટ, 13 લંચ, 1 મિલ કુપન અને 15 ડિનર સામેલ છે.

  • વેસ્ટ એન્ડ ઇસ્ટ અમેરિકા

આ ટુરમાં 12 રાત્રી / 13 દિવસ છે. ટુર 5 મે, 26 મે, 16 જૂને શરૂ થશે. સનફ્રાન્સિકોમાં 2 રાત્રી, લોસ એન્જલીસમાં 2 રાત્રી, લાસ વેગસમાં 3 રાત્રી, નાયગ્રામાં 2 રાત્રી, વોશિંગ્ટન ડી સીમાં 1 રાત્રી, ન્યુયોર્કમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 12 બ્રેકફાસ્ટ, 9 લંચ, 1 મિલ કુપન અને 12 ડિનર સામેલ છે.

  • કેનેડિયન રોકીસ

આ ટુરમાં 9 રાત્રી / 10 દિવસ છે. ટુર 12 મે, 19 મે, 26 મે, 2 જૂન, 23 જૂન, 7 જુલાઈ, 21 જુલાઈ અને 11 ઓગસ્ટે શરૂ થશે. ટૂરમાં કેલગરીમાં 1 રાત્રી, બેન્ફમાં 2 રાત્રી, જાસ્પરમાં 2 રાત્રી, કેમલુપ્સમાં 1 રાત્રી, વિસલરમાં 1 રાત્રી, વાનકુવરમાં 2 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 9 બ્રેકફાસ્ટ, 7 લંચ, 9 ડિનર સામેલ છે.

- text

  • ઓસ્ટ્રેલિયન બોનાન્ઝા

આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 3 મે, 12 મે, 26 મેએ શરૂ થશે. ગોલ્ડ કોસ્ટમાં 4 રાત્રી, કેર્ન્સમાં 2 રાત્રી, મેલબોર્નમાં 2 રાત્રી, સિડનીમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 11 ડિનર સામેલ છે.

વધુ વિગત માટે પંકજભાઈ મો.નં. 8511116314નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમર ગ્રુપ ટુર

  • યુરોપ
  • સાઉથ આફ્રિકા
  • શ્રીલંકા
  • દુબઇ

સમર ડોમેસ્ટિક ગ્રુપ ટુર

  • ચારધામ ( મહારાજની રસોઇ સાથે)
  • લેહ-લદાખ
  • સિક્કિમ
  • કાશ્મીર
  • હિમાચલ

- text