યુક્રેનમાં રશિયાના હુમલાથી તબાહી : રહેણાંક વિસ્તાર પણ નિશાને

- text


મોરબી : આજે સવારથી રશિયાએ શરૂ કરેલા હુમલા બાદ યુક્રેનમાં અનેક ઇમારતો તબાહ થઇ છે અને કાટમાળના ખડકલા થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
યુક્રેનમાં રશિયાના હુમલાથી થયેલી તબાહીના વીડિયો પણ સામે આવી રહ્યા છે.

- text

યુક્રેનના ચુગેવમાં રહેણાક વિસ્તારોમાં રશિયા દ્વારા બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. એક બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાની કોશિશ કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ પર હુમલા બાદ નુકસાનનાં દ્રશ્યો સામે આવ્યા છે. અહીં રહેતા લોકો હુમલાને કારણે ભયભીત બન્યા છે.

- text