બે માળના પાર્કિંગ સહિત અનેક સુવિધાથી સજ્જ માનવ પેલેસ તૈયાર : 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં

- text


રવાપર- ઘુનડા રોડ ઉપર ઘરનું ઘર વસાવવાનો સુવર્ણ અવસર : લિફ્ટ, જનરેટર, સિક્યુરિટી, સોલાર સહિતની અનેક સુવિધાઓ

મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઘરનું ઘર વસાવવાનો સુવર્ણ અવસર મળી રહ્યો છે. કારણકે આ વિસ્તારમાં માનવ પેલેસ તૈયાર થઈ ગયું છે. જ્યાં 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં આપવામાં આવી રહ્યા છે. આ એપાર્ટમેન્ટ તમામ સુવિધાઓથી સજ્જ હોય અહીં ઘર ખરીદવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો.

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર દેવ એપાર્ટમેન્ટ સામે
રાજા પાણી વાળી શેરીમાં છેલ્લે ખુલ્લો ટાવર, ગૌતમ હોલ સામેની શેરીમાં લક્ષ્મી સોસાયટી ખાતે માનવ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું છે. 8 માળના આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પાર્કિંગ માટે રાખવામાં આવ્યો છે. અહીં તમામ ફ્લેટ 3 BHKના છે. અહીં ફુલ હવા ઉજાસ, ચોવીસ કલાક અખુટ મીઠુ પાણી, વાસ્તુ શાસ્ત્ર અનુરુપ, ઓટો ડોર ડબલ લીફટ જનરેટર, ગરમપાણી માટે સોલાર વોટર હીટર, ચોવીસ કલાક સીકયોરીટી, વોચમેન રુમ, સ્ટાન્ડર્ડ કંપનીની ડબલ ચાર્જ વીટ્રીફાઇડ ટાઇલ્સ, ફલોરીંગ તેમજ ડેડો લેવલ સુધી ફુલ વોલ ટાઇલ્સ, ફીટીંગ સ્ટાન્ડર્ડ કંપનીના કલર અને વોલપુટી સ્ટાન્ડર્ડ કંપનીની મોડયુલર સ્વીચ, તમામ જરુરી પોઇન્ટ ફીટીંગ સાથે આ સહિતની સુવિધાઓ છે. આ એપાર્ટમેન્ટ ત્રણ શેરીના ખુલ્લા પ્લોટની મોકાની જગ્યામાં આવેલ છે.

- text

અહીં 1125-1150 કારપેટના ફલેટ મળી રહ્યા હોય ઉપરાંત ઘર આંગણે મોટો પ્રસંગ થાય તેવી વિશાળ ખુલ્લી જગ્યા અને ડબલ પાર્કીંગ પણ સાથે મળી રહ્યું છે. આ ઉપરાંત આ એપાર્ટમેન્ટમાં હવે જૂજ ફ્લેટ જ બાકી રહ્યા છે. હાલ ઘણા ફ્લેટ વેચાયા છે તેમાં વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પરિવારો વસવાટ કરી રહ્યા છે. જોજો ઢીલ કરવામાં પસ્તાવો ન રહી જાય. તો આજે જ મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 9979873991 અથવા મો.નં. 9909044441નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

“માનવ પેલેસ ”
લક્ષ્મી સોસાયટી,
ગૌતમ હોલ સામેની શેરી,
રાજા પાણી વાળી શેરીમા છેલ્લે ખુલ્લો ટાવર ,
દેવ એપાર્ટમેન્ટ સામે,
રવાપર ઘુનડા રોડ,
રવાપર ( મોરબી )

- text