નવા દેવળીયામાં કાલે રવિવારે રામામંડળ

- text


હળવદ : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામમાં કાલે રવિવારે રામામંડળ યોજાનાર છે.

નવા દેવળીયા ગામમાં આવતીકાલે તા. 20ને રવિવારે રાત્રે 8-30 કલાકે પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા રામામંડળ ભજવવામાં આવનાર છે. જેમાં આયોજક જગદીશભાઈ અઘારા દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text