મોરબીની રાજપર ચોકડીએ આઇશર ચાલકે ડેકોરેશનના ધંધાર્થીને હડફેટે ચડાવ્યા

- text


મોરબી : મોરબીના શનાળા નજીક રવાપર ગામ ગોકુલ ફાર્મની બાજુમાં સંસ્કાર સીટીમાં રહેતા ડેકોરેશનના ધંધાર્થી કમલેશભાઈ ચમનભાઈ હળવદીયા ડ્યુટ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે આઇસર નંબર GJ-03-AT-2328ના ચાલકે હડફેટે લેતા પગમાં ઈજાઓ પહોંચતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text