નિઃસંતાન દંપતિઓના ઘરે બંધાશે પારણું : આકાંક્ષા IVF દ્વારા રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

- text


 

  • આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ટિમની સેવા ઘરઆંગણે મેળવવાનો સુવર્ણ તક : કેમ્પમાં આવનાર દર્દીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં વિશેષ રાહત પણ અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે દરેક નિઃસંતાન દંપતિઓના ઘરે પણ પારણું બંધાશે. કારણકે વિશ્વ વિખ્યાત આકાંક્ષા IVF દ્વારા આગામી રવિવારે મોરબીમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ટિમની સેવા ઘરઆંગણે મેળવવાનો સુવર્ણ તક મળી રહી છે. તો તેનો લાભ જરૂર લ્યો.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી પૂજા હોસ્પિટલમાં આગામી તા.6ને રવિવારના રોજ સવારે 9થી બપોરે 1 સુધી વિશ્વ વિખ્યાત આકાંક્ષા IVF હોસ્પિટલની ટીમ દ્વારા નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં નિષ્ણાંત તબીબ ડો. નયના પટેલ અને ડો. ગીતા માકડીયાની ટિમ દ્વારા સચોટ નિદાન સાથે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

નિઃસંતાન દંપતિઓની નિરાશાઓને આશાઓમાં ફેરવવાનો આ સુવર્ણ અવસર છે. આ કેમ્પમાં આવનાર દર્દીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં વિશેષ રાહત આપવામાં આવશે. તો આ કેમ્પમાં જરૂરથી પધારો. કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે મો. નં. 9328294932 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

આકાંક્ષા આઈ.વી. એફ હોસ્પિટલ
ત્રીજો-ચોથો માળ,
અક્ષર સ્કવેર,
રૈયા સર્કલ,
150 ફૂટ રિંગ રોડ,
રાજકોટ

- text