KAKA પીવીસીનું ગેરંટીવાળુ આકર્ષક ફર્નિચર બનાવો સિધ્ધી વિનાયક પીવીસી ફર્નિચરમાંથી….

- text


 

KAKA પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે,વોટરપ્રુફ તથા ઉધઈપ્રુફ છે તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો???

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :લાકડાના ફર્નિચરને હવે બાય-બાય કહી દો. કારણ કે હવે જમાનો છે KAKAપીવીસી ફર્નિચરનો.. KAKA પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે વોટરપ્રુફ તથા ઉધઈપ્રુફ એવા અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર બનાવવા માટે તૈયાર હોય તો એક વખત શહેરના ખ્યાતનામ KAKA એવા સિધ્ધી વિનાયક પીવીસી ફર્નિચર કે ઉમિયા પીવીસી ફર્નિચરની અવશ્યપણે મુલાકાત લેવી.

મોરબીના લાતી પ્લોટ નં.6માં અનુરાધા એન્ટરપ્રાઈઝની આગળ સિધ્ધી વિનાયક પીવીસી ફર્નિચર આવેલ છે.

તેમની બીજી બ્રાન્ચ દુ.નં.28, કડીયા બિલ્ડીંગ શોપિંગ સેન્ટર, મહેન્દ્રનગર મેઈન રોડ, ગેંડા સર્કલ, આશિષ ત્રિવેદીના દવાખાના સામે ઉમિયા પીવીસી ફર્નિચરના નામે આવેલ છે.

જ્યાં ઓર્ડર મુજબ પીવીસીનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે. અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ સહિતનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ એવા KAKA PVCના મટીરીયલનો ઉપયોગ થાય છે.

- text

સિધ્ધી વિનાયક પીવીસી ફર્નિચર
ચંદ્રેશભાઈ પટેલ
મો.નં 9924063373

ઉમિયા પીવીસી ફર્નિચર
ભૌતિકભાઈ પટેલ
મો.નં. 7622841228

- text