મોરબી એ ડિવિજન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

- text


શાંતિનું વાતાવરણ ન ડહોળાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે તમામ વિસ્તારમાં સઘન પેટ્રોલીગ કર્યું

મોરબી : મોરબીમાં હમણાંથી જે પરિસ્થિતિ ચાલી રહી હોય તેના સંદર્ભે શાંતિનું વાતાવરણ ન ડહોળાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ ડિવિજન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી જેમાં પોલીસ કાફલાએ શહેરભરના મોટાભાગના વિસ્તારોમાં સઘન પેટ્રોલીગ કર્યું હતું.

- text

મોરબી એ ડિવિજન પોલીસ ટીમ દ્વારા આજે શાંતિનું વાતાવરણ ન ડહોળાઈ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ તથા પી.એસ.આઇ.જાડેજા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરભરમાં પેટ્રોલીગ કરવામાં આવ્યું હતું.જેમાં અમુક સ્થળે ફૂટ પેટ્રોલીગ અને પોલીસ જીપ દ્વારા શહેરના સંવેદનશીલ સહિતના તમામ વિસ્તારોમાં અસરકારકતાથી પેટ્રોલીગ કરી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે યોગ્ય કાર્યવાહી કરી હતી.

- text