કલા મહાકુંભ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવતા ઋત્વી જોશી

- text


મોરબી : તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા 2021-22નો આજથી પ્રારંભ થયો છે.જેમાં આજે નવયુગ કોલેજની વિદ્યાર્થીની ઋત્વી જોશીએ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી પરિવારનું તેમજ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે.

- text

ઋત્વી જોષી જણાવે છે કે મારી આ સિદ્ધિ નવયુગ કોલેજના સાથ સહકારથી અને વડીલોના આશીર્વાદથી શક્ય બની છે.

- text