ઉમિયાનગર ગામના ખેડુતપુત્ર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉતીર્ણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામના ખેડુતપુત્ર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.

- text

ઉમિયાનગર ગામના ખેડુત દિલીપભાઈ બોરસાણિયાના પુત્ર મિલન બોરસાણિયા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 96માં રેન્ક સાથે ઉતીર્ણ થયા છે. ત્યારે તેમને ઠેર-ઠેરથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- text